May 13, 2025 11:58 am

લાખ રૂપિયાની સાબિત થઈ મિત્રની સલાહ, આ ભેંસની ખરીદી બાદ પશુપાલક થયો માલામાલ

02

News18 Gujarati

માહિતી અનુસાર, જૂનાગઢના ધંધુસર ગામના માલદેભાઈ દીવરાણીયા પશુપાલનના વ્યવસાય સાથે ઘણા સમયથી સંકળાયેલા છે. તેમને વારસાગત રીતે આ બિઝનેસ સંભાળવા મળ્યો છે. જ્યારે માલદેભાઈએ પશુઓ માટે તબેલો બનાવ્યો હતો. ત્યારે તે ભેંસોની ખરીદીનો વિચાર કરી રહ્યા હતા. તે સમયે તેમના એક મિત્રએ તેમને સલાહ આપી હતી કે, જ્યારે પણ ભેંસની ખરીદી કરે ત્યારે વિચાર કરીને કરજે.

Source link

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें