June 12, 2025 9:25 pm

આજ રોજ નમ્રતાગ્રીન ફાઉન્ડેશન તથા ગ્રીન ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અંધ મહિલા વિકાસ ગૃહ રાજકોટ ખાતે નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી

નમ્રતાગ્રીન ફાઉન્ડેશન તથા ગ્રીન ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ ખાંભા દ્વારા વીડી પારેખ અંધ મહિલા વિકાસ ગૃહ રાજકોટ ખાતે ફાઉન્ડેશન ડાયરેક્ટર કમલેશભાઈ

પાટડિયા ના દીકરાના જન્મદિવસ નિમિતે અંધ મહિલાઓને નાસ્તા કરાવી ઉજવણી કરી હતી જેમાં દાંતાશ્રી,કમલેશભાઈ પાટડિયા,ગ્રીન ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ,કમલભાઈ ત્રિવેદી,શ્રી ગ્રુપ રાજકોટ,ભરતભાઈ

આયલાણી,જીગરભાઈ દવે સહિતના દાંતાશ્રીઓએ સહયોગ કર્યો હતો જેમાં,કમલેશભાઈ પાટડિયા,શ્રી ગ્રુપ રાજકોટ,ધૈર્ય પાટડિયા,કાજલબેન પાટડિયા,દિવ્યાબેન પાટડિયા,ઉત્તમ વાઢેર,જિયાંશ રાણપરા સહિતના કાર્યકરો ઉપસ્થિત રહી કાર્યક્રમ સંપન્ન કર્યો હતો,,

Leave a Comment

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સિધ્ધપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા પંદર(૧૫) વર્ષથી નાસતા ફરતા આરોપીના મરણ ગયા બાબતે મરણ પ્રમાણપત્ર મેળવી નાસતા ફરતા આરોપીઓની યાદીમાંથી નામ કમી કરાવતી એલ.સી.બી.પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal