May 13, 2025 12:10 pm

અમદાવાદ પૂર્વ માં હાથ સે હાથ જોડો અભિયાન નો દિવ્ય સંદેશ સાથે આમ જનતા નું જોડાણ .

આગામી દિવસો ને અનુલક્ષી ને હાથ સે હાથ જોડો અભિયાન નું માળખું તૈયાર ના સંદેશ આમ જનતા એ આ સહયોગ સંગઠન માં જોડાવા તૈયારી દર્શાવી .

ગુજરાત માં ચૂંટણી ને અનુલક્ષી ને અમદાવાદ પૂર્વ માં મહત્વ ની બેઠક મળી જેનો અહમ ફાળો હાથ સે હાથ જોડો અભિયાન ના સંદેશ આમ જનતા ને આપવા માં આવ્યો .આ અભિયાન જેમાં ગુજરાત પ્રદેશ મહામંત્રી સંગઠન હાથ સે હાથ જોડો મનોજ ભૂપતાણી ના

નેતૃત્વમાં યોજવામાં આવ્યું હતું. જેમાં વધુમાં હાથ સે હાથ જોડો અભિયાન અમદાવાદ શહેર પ્રમુખ જેવા ગ્રુપના અન્ય હોદ્દેદારો પણ હાજર રહ્યા હતા ત્યારે આ અભિયાન દ્વારા પણ બહોળો પ્રતિસાદ મળ્યો હતો જેમાં જનતા એ આ અભિયાન ને સફળ બનાવવા માટે સહકાર આપ્યો હતો હાથ સે હાથ જોડો અભિયાન ના મજબૂત પાયો નાખવા અને હાથ સે હાથ જોડો અભિયાનનું અભિવાદન સ્વીકાર કર્યું .

અહેવાલ : બળવત પટેલ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें