માં આદ્ય શક્તિ ની શક્તિ ઉપાસનાથી અમદાવાદ ની જનતા માં અનેરો ઉત્સાહ .
સમગ્ર દેશ માં માં શક્તિ ની ઉપાસનાથી ભાવિ ભક્તો માં અનેરો ભક્તિ નો રંગ છવાયો .ત્યારે અમદાવાદ પૂર્વ માં પણ શેરી ગરબા અને પાર્ટી પ્લોટ માં ગરબા માં ખેલૈયા મન મૂકી ને ગરબે ઘૂમ્યા ત્યારે હવે નવ નોરતા પછી દશેરા નો પર્વ પણ ઉજવાય છે ત્યારે લોકો ખાણી પીણી નો સ્વાદ ચાખવા માં પણ કોઈ કસર છોડતા નથી ત્યારે હવે દશેરા ના પર્વ માં પણ સ્વીટ માટૅ ની દુકાનો ના પણ ગરમા ગરમ ફાફડા ની તૈયારી અત્યારથી શરૂ કરવા માં આવી
અહેવાલ .બળવંત પટેલ
