વાંસદા તાલુકામાં ચાર લાખ રૂપિયા નાં રાવણનું દહન કરવામાં આવ્યું

નવસારી જિલ્લાનાં વાંસદા તાલુકા માં અંદાજે ચાર લાખ રૂપિયા નાં ખર્ચે રાવણ દહન નો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં આજુ બાજુના ગામના લોકો નાં ટોળે ટોળા રાવણ દહન નિહાળવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યા હતાં

Ashok kumar Jiyani
Author: Ashok kumar Jiyani

Co editor in chief

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें