બનાસકાંઠા જિલ્લામાં વાવ વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે આજ રોજ સવારે 10:00 વાગે કોંગ્રેસ દ્વારા માધવ સીટી થી હાઈવે રોડ લાટી બજાર .સોની બજાર થઈને રામજી મંદિર સુધી ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું.
આ રેલીમાં કોંગ્રેસ ઉમેદવાર ગુલાબસિંહ રાજપુત અને બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા ગુલાબનું ફૂલ આપી અને ગુલાબને અને પંજા ને વોટ આપવા લોકોને અપીલ કરવામાં આવી હતી.
સુનિલભાઈ ગોકલાણી ભાભર બનાસકાંઠા
