હાજીપુર નજીકથી ગોડાઉનમાં ઝડપાયું ચંદન.આશરે કરોડો રૂપિયાનું લાલચંદન તસ્કરી ઝડપરેશજી
પાટણ નજીક હાજીપુર ગામે આવેલ શ્રેય ગોડાઉન માંથી ગોડાઉન નંબર 70 માં આંધ્રપ્રદેશના લાલ ચંદન લાકડાની જથ્થો હોવાની બાકીના આધારે આંધ્રપ્રદેશની તિરુપતિ પોલીસ તેમજ પાટણ એલસીબી અને અને બાલીસણા પોલીસને સાથે રાખી ગોડાઉન નંબર 70 માં તપાસ હાથ ધરતા વિપુલ પ્રમાણમાં લાલ ચંદન લાકડાનો જથ્થો હાથ લાગ્યો હતો અને આ અંદાજિત સાડા ચાર ટન જેટલો જથ્થો છે અને કિંમત રૂપિયા અઢી કરોડ જેટલી ગણવામાં આવી રહી છે પોલીસે તપાસ કરી છે કે આ જથ્થો ક્યાંથી આવે છે કોનો છે અને અત્યારે હાલ ત્રણ જેટલા આરોપીઓને તરીકે પૂછપરછ કરવામાં આવી રહી છે તપાસ કરવામાં આવેલી છે આ બાબતે એન્ટી રેડ સેન્ડલ વુડ ના ટીમલી આપેલી માહિતીના આધારે ઇન્ટરવ્યૂ આપતા જણાવ્યું હતું કે એમને ઇન્ફર્મેશન મળી હતી આંધ્રપ્રદેશમાં તિરુપતિ ડિસ્ટ્રિક્ટ માં રક્તચંદનની થઈ હતી અને એમાં એનો છેડો પાટણ સુધી નીકળ્યો હતો અને પાટણમાં પોલીસને સાથે રાખી જે ઇન્ફોર્મેશનથી એના આધારે રેડ કરતા ગોડાઉન નંબર 70 માં ખૂબ જ વિપુલ માત્રામાં જથ્થો ઝડપાયો હતો અત્યારે હાલ પોલીસે તમામ કાર્યવાહી હાથ ધરી છે
ત્રણ જેટલા આરોપી ની અટકાયત કરી
પાટણ તેમજ ડીસાના આરોપી હોવા ની માહિતી
(1) ઉત્તમ
(2) હંસરાજ
(3) પરેશજી
રિપોર્ટર દશરથભાઈ રબારી પાટણ
