ચોરી લુંટ સહિતના વિવિધ ગુનાઓમાં પોલીસ સ્ટેશનમાં રીકવર કે કબજે કરવામાં આવતો મુદ્દામાલ મુળ માલિકોને પરત મેળવવા સમય અને શક્તિનો વ્યય ન કરવો પડે તે માટે ગુજરાત સરકારીશ્રી દ્વારા ” તેરા ગુજકો અર્પણ’ કાર્યક્રમ નો પ્રારંભ કરવામાં આવેલ છે.
જે અન્વયે પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી સાહેબશ્રી, ગુજરાત રાજય, ગાંધીનગર નાઓએ ‘તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અન્વયે નામ.કોર્ટના માર્ગદર્શન હેઠળ ઝડપથી મુળ માલિકોને પોતાની વસ્તુ પરત મળી રહે તે અન્વયે કાર્યવાહી કરવા જરૂરી સુચના તથા માર્ગદર્શન આપવામાં આવેલ.
ભાવનગર રેન્જ આઈ.જી.શ્રી ગૌતમ પરમાર નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમા મુળ માલિકને પોતાનો કિંમતી મુદ્દામાલ ઝડપથી મળી રહે તે અન્વયે ‘તેરા તુજકો અર્પણ” કાર્યક્રમનું આયોજન કરવા સુચના આપવામાં આવેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં બનતા મિલ્કત સબંધી ગુનાઓને શોધી કાઢી, આરોપીઓને પકડી પાડી, ચોરી લુંટમાં ગયેલ તમામ મુદ્દામાલ રીકવર થાય અને આ મુદ્દામાલ મુળ માલિકને ઝડપથી પરત મળી રહે તે અન્વયે ‘તેરા તુજકો અર્પણ” કાર્યક્રમનું આયોજન કરી. મુળ માલીકોને મુદ્દામાલ સોંપી આપવા બાબતે જરૂરી કાર્યવાહી કરવા અમરેલી જિલ્લા પોલીસને જરૂરી માર્ગદર્શન આપેલ.
જે અન્વયે એલ.સી.બી. અમરેલી પો.ઈન્સ. શ્રી એ.એમ. પટેલ દ્વારા જિલ્લામાં ખોવાયેલ મોબાઈલ ફોન અંગે મળેલ રજુઆતો/અરજીઓ અન્વયે કાર્યવાહી કરી, અરજદારોના મોબાઈલ ફોન શોધી કાઢી. “ તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમનું અમરેલી એલ.સી.બી. કચેરી ખાતે આયોજન કરી, ૨૧ અરજદાર/મુળ માલિકને તેમના મોબાઇલ ફોન કુલ કિ.રૂ.૨,૯૩,૪૪૯/- ના પરત કરવામાં આવેલ છે.
→ અરજદાર/મુળ માલિકને સોંપવામાં આવેલ મોબાઈલ ફોનની વિગત:-
(૧) વીવો કંપનીનો Y21 મોડલનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન કિ.રૂ.૧૪,૦૦૦/-
(૨) વીવી કંપનીનો જ20 મોડલનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન કિ.રૂ. ૧૯,૯૯૦/-
(૩) વીવો કંપનીનો VI6 મોડલનો એન્ડ્રોઈડ મોબાઇલ ફોન કિ.રૂ.૧૦,૦૦૦/-
(૪) રીયલમી કંપનીનો એન્ડ્રોઇડ મોબાઈલ ફોન કિ.રૂ.૧૩,૦૦૦/-
(૫) ઓપો કંપનીનો A17 મોડલનો એન્ડ્રોઇડ મોબાઈલ ફોન કિ.રૂ.૧૩,૦૦૦/-
૬) ઓપો કંપનીનો 412 મોડલનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન કિં.રૂ.૯,૯૯૦/-
(6) રીયલમી કંપનીનો 11X મોડલનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન કિં.રૂ.૧૫,૯૯૦/-
(૮) રીયલમી કંપનીનો 7 મોડલનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન કિ.રૂ.૧૭,૦૦૦/-
(૯) સેમસંગ કંપનીનો M31 મોડલનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન કિ.રૂ.૧૮,૦૦૦/-
(૧૦) વીવો કંપનીનો V23 મોડલનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન કિ.રૂ.૨૯,૯૯૦/-
(૧૧) વીવો કંપનીનો Y21 મોડલનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન કિ.રૂ.૧૬.૪૯૦/-
(૧૨) વીવો કંપનીનો Y35 મોડલનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન કિ.રૂ.૭,૦૦૦/-
(૧૩) રેડમી કંપનીનો 10 Prime મોડલનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન કિ.રૂ. ૧૧,૪૯૯/-
(૧૪) વીવો કંપનીનો 120 મોડલનો એન્ડ્રોઇડ મોબાઈલ ફોન કિ.રૂ.૧૨,૦૦૦/-
(૧૫) વીવી કંપનીનો Y20 મોડલનો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કિ.રૂ.૧૧,૫૦૦/-
(૧૬) ઓપો કંપનીનો A33 મોડલનો એન્ડ્રોઇડ મોબાઈલ ફોન કિ.રૂ. ૧૨,૦૦૦/-
(૧૨) વીવો કંપનીનો 13305 મોડલનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન કિ.રૂ.૧૫,૦૦૦/-
(૧૮) પોકો કંપનીનો X4Pro મોડલનો એન્ડ્રોઇડ મોબાઈલ ફોન કિ.રૂ.૧૫,૦૦૦/-
(૧૯) રેડમી કંપનીનો 100 મોડલનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન કિ.રૂ.૭,૦૦૦/-
(૨૦) સેમસંગ કંપનીનો A4 મોડલનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન કિ.રૂ.૭,૦૦૦/-
(૨૧) વીવો કંપનીનો 120 મોડલનો એન્ડ્રોઈડ મોબાઈલ ફોન કિ.રૂ.૧૮,000/-
કુલ કિ.રૂ.૨,૯૩, ૪૪૯/- નો મુદ્દામાલ,
આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી સંજય ખરાત નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.શ્રી એ.એમ.પટેલ તથા પો.સ.ઈ.શ્રી એમ.બી.ગોહિલ તથા પો.સ.ઈ.શ્રી એસ.આર.ગોહિલ તથા પો.સ.ઈ. સુ.શ્રી.કે.એમ.પરમાર તથા એલ.સી.બી. ટીમ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
