June 12, 2025 8:42 pm

માલેગામ ઘાટમાર્ગનાં યુ ટર્ન વળાંક્માં આદુનો જથ્થો ભરેલ ટ્રક પલ્ટી મારી જતાં અકસ્માત

મહારાષ્ટ્રનાં પુર્ણ તરફથી આદુનો જથ્થો ભરી અમદાવાદ તરફ જઈ રહેલ ટ્રક. સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં સાપુતારા માલેગામ ઘાટમાર્ગનાં ફોરેસ્ટ રેસ્ટ હાઉસ પાસેનાં યુટર્ન વળાંકમાં ચાલક દ્વારા અચાનક સ્ટેયરીંગ પરનો કાબૂ ગુમાવી. દેતા આ ટ્રક માર્ગની સાઈડમાં પલ્ટી મારી જતા ઘટના સ્થળે ગંભીર અકસ્માત. સર્જાયો હતો. આ

અકસ્માતનાં બનાવમાં ટ્રક સહિત આદુના જથ્થાને જંગી નુકસાન થયું હતું. જ્યારે ચાલક અને ક્લીનરને નાની મોટી ઇજાઓ પહોંચવાની સાથે તેઓનો. ચમત્કારિક બચાવ થયેલ હોવાની વિગતો સાંપડેલ છે.

રિપોર્ટર સંદીપ ચૌધરી ડાંગ

Leave a Comment

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સિધ્ધપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા પંદર(૧૫) વર્ષથી નાસતા ફરતા આરોપીના મરણ ગયા બાબતે મરણ પ્રમાણપત્ર મેળવી નાસતા ફરતા આરોપીઓની યાદીમાંથી નામ કમી કરાવતી એલ.સી.બી.પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal