અમરેલી જિલ્લા ભાજપની સૂચના મુજબ “કોંગ્રેસ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન”નો કાર્યક્રમ દામનગર અવેડા ચોક ખાતે દામનગર શહેર ભાજપ અને ભાજપ યુવા મોરચા દ્વારા કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી નો વિરોધ કરવામાં આવ્યો દામનગર શહેર પ્રમુખ ધીરુભાઈ નારોલા
મહામંત્રી સતીસગીરી ગોસ્વામી યુવા મોરચા પ્રમુખ નરેશ મકવાણા યુવા મહામંત્રી જયદીપ સોની અગ્રણી અમરશીભાઈ નારોલા નગરપાલિકા ઉપ પ્રમુખ અતુલ દલોલિયા પાલિકા સદસ્ય યાસીન ચુડાસમા હસુભાઈ ભડકોલિયા અરવિંદ બોખા રવિ નરોડીયા તેમજ યુવા મોરચા દ્વારા રાહુલ ગાંધી માફી માંગો રાહુલ ગાંધી હાય હાય સૂત્રોચાર સાથે પૂતળા દહન કરવામાં આવ્યું
રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
