દિવ્યાંગ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ અમરેલી દ્વારા નવનિયુક્ત. ગારીયાધાર તાલુકા પ્રમુખ શ્રી નરેન્દ્ર ભાઈ પટેલ ને નિમણૂક પત્ર આપીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવી

અહેવાલસુધીરભાઈ રાણપુરા

દિવ્યાંગ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ અમરેલી ગુજરાત નાં પ્રદેશ પ્રમુખ શ્રી વિજય સિહ તેમજ સૌરાષ્ટ્ર પ્રદેશ પ્રમુખ શ્રી મનસુખભાઇ કનેજીયા નાં હસ્તે, નવનિયુક્ત ગારિયાધાર તાલુકા પ્રમુખ શ્રી નરેન્દ્ર ભાઈ પટેલ ને નિમણુક પત્ર આપી ખુબ ખુબ અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવવામાં આવ્યા હતા

રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें