દામનગર શહેર ભારતીય જનતા પાર્ટી મંડળ દ્વારા સુશાસન દિવસ ની ઉજવણી કરી
દામનગર શહેર સુશાસન દિવસ મંડળ ભાજપ પરિવાર દ્વારા દામનગર નગરપાલિકાના પ્રમુખશ્રી ગોબરભાઇ નારોલામહામંત્રી શ્રી સતીશ ગીરી બાપુ ગોસ્વામી દામનગર શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખશ્રી નરેશભાઈ મકવાણા જોરુભાઈ એલજી શોરૂમ માલી લાલાભાઇ નારોલા
અટલ બિહારી બાજપાઈ ના ચરણોમાં કોટી કોટી વંદન ભારત માતાકી જય
રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
