તા.28-12-2024 ના રોજ શનિવારે સવારે શ્રી સી.બી. ગાંધી નૂતન હાઈસ્કૂલ પાલનપુરમાં ક્વીઝ યોજવામાં આવી હતી આ. ક્વીઝ માં ચાર વિભાગ પાડવામાં આવ્યા હતા એમાં પહેલી ટીમ નંબર 1આઇન્સ્ટાઇન, ટીમ નંબર 2- ઝવેરચંદ મેઘાણી,ટીમ3-સરદારભાઈ પટેલ અને ટીમ નં 4- આંબેડકર જેમાં દરેક વિષય તેમજ જનરલ નોલેજ ના પ્રશ્નો પુછવામાં આવ્યા હતા.શાળાના વિધાર્થીઓને ફોટા બતાવી પ્રશ્નો પુછવામાં આવ્યા હતા.અને જેના જવાબ મળ્યા ન હતા તેવા પ્રશ્નો શ્રોતાઓને ને
પુછવામાં આવ્યા હતા.રમતગમત ના પ્રશ્નો રોમાંચક હતા
આઈન્સ્ટાઈન ટીમ 145 ગુણ મેળવી પ્રથમ રહી હતી બીજા નંબરે 140 સાથે મેઘાણી ટીમ રહી હતી અને ટીમ નંબર 3 આંબેડકરે 90 ગુણ મેળવ્યાહતા
આ કાર્યક્રમનું સફળ સંચાલન શાળાના મદદનીશ શિક્ષક શ્રી ડી .આર પટેલે કર્યું હતું
શાળા ના આચાર્ય શ્રી એ વિધાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા
રિપોર્ટર રાવળ અસ્મિતાબેન પાલનપુર બનાસકાંઠા
