June 12, 2025 8:27 pm

શ્રદ્ધાંજલિ સ્વ. કંચનબેન હિંમતભાઈ ગોહેલ તા.૨૭/૧૨/૨૦૨૪ ને શુક્રવાર (ઉ.વ.૭૫)ગામ :- નોઘણવદર (હાલ દામનગર)

દિલગીરી સાથે જણાવવાનું કે અમારા માતૃશ્રી સ્વ કંચનબેન હિંમતભાઈ ગોહિલ (ઉં.વર્ષ ૭૫)

સવંત ૨૦૮૧ ને માગશર વદ બારસ ને શુક્રવાર તા. ૨૭/૧૨/૨૦૨૪ ના રોજ સ્વર્ગવાસ થયેલ છે તમારું જીવન અમારી પ્રેરણા હતી તમારા આદર્શ અમારા માર્ગદર્શન હતા. અમે તમારા સરળ જીવન, દયાળુ સ્વભાવ,ક્યારેયભૂલીશું નહીં ભગવાન તમારા દિવ્ય આત્માને શાંતિ આપે એવી જ પ્રાર્થના

:: સદ્ગતની બેસણુ::

તા.૩૦/૧૨/૨૦૨૪ ને સોમવારના રોજ બપોરે ૨ : ૦૦ થી ૫:૦૦ કલાક સુધી દામનગર મુકામે અમારા નિવાસ સ્થાને રાખેલ છે.

:: સ્થળ ::

દિપકભાઇ હિંમતભાઇ ગોહેલ (નોંઘણવદરવાળા) મુ.દામનગર, ધામેલ રોડ, ભુતવાડીની બાજુમા, શાંતિનગર, મો.૯૦૯૯૬૫૧૮૯૫

રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર

Leave a Comment

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સિધ્ધપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા પંદર(૧૫) વર્ષથી નાસતા ફરતા આરોપીના મરણ ગયા બાબતે મરણ પ્રમાણપત્ર મેળવી નાસતા ફરતા આરોપીઓની યાદીમાંથી નામ કમી કરાવતી એલ.સી.બી.પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal