બનાસકાંઠા જિલ્લા પાલનપુર ધારાસભ્ય શ્રી અનિકેત ભાઈ ઠાકર
શ્રી ગુજરાત રાજ્ય સરકાર નો કર્મચારીઓ 1/4/2005 જૂની પેંશન યોજના આપવા બદલ બનાસકાંઠા જિલ્લા ના શાળા સંચાલક મંડળ ગુજરાત રાજ્ય આચાર્ય સંઘ હોદેદારો શ્રી ઉમેશભાઈ પટેલ.નરેન્દ્રસિંહ દેવડા
ગુજરાત રાજ્ય શિક્ષક સંઘ વર્ગ 3 પ્રમુખ ડ્રો એસ ડી જોશી.. બનાસકાંઠા જિલ્લા આચાર્ય સંઘ
પ્રમુખ નાનજી ભાઈ ..ઉચ્ચતર માદયમિક શિક્ષક સંઘ પ્રમુખ
વિપુલભાઈ જોશી માદયમિક શિક્ષક સંઘ પ્રમુખ હરેશભાઇ ડાભી બનાસકાંઠા જિલ્લા વહીવટી સંઘ પ્રમુખ આનંદ કુમાર ત્રિવેદી અને અન્ય હોદ્દેદારો સાથે હાજર રહ્યા
રિપોર્ટર રાવળ અસ્મિતાબેન પાલનપુર બનાસકાંઠા
