તારીખ ૦૧ જાન્યુઆરી ૧૮૧૮ના રોજ આત્મસન્માન ખાતર ૫૦૦ મુળનિવાસી યોધ્ધાઓએ અત્યારચારી દમનને ખતમ કરવા આરપારની લડાઈ લડીને ૨૮૦૦૦ પેશ્વાઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા આ
યોધ્ધાઓની યાદમાં બાબાસાહેબ દર વર્ષે ભીમા કોરેગાંવ વિજય સ્તંભ નતમસ્તક થવા જતા હતા અને પ્રેરણા લઈને સમાજના લોકોને આત્મ સન્માનનુ મહત્વ સમજાવ્યુ હતુ. તો ચાલો આપણે પણ આ મહાન યોધ્ધાઓને આદરાંજલી આપીએ.
લાઠી તાલુકાના ગામોમાં પ્રચાર પ્રસાર ફૂલ ડે કાર્યક્રમ અને શૌર્યદિવસ નિમિતે મહત્વ સમજાવે છે
સ્વયમ્ સૈનિક દળ
રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
