July 11, 2025 11:19 am

ચોરીમાં ગયેલ રીક્ષા નંગ-૪ કિં.રૂ.૮,૦૦,૦૦૦/- ના મુદ્દામાલ સાથે આરોપીને પકડી રીક્ષા ચોરીના કુલ-૪ વણશોધાયેલ ગુનાનો ભેદ ઉકેલતી એલ.સી.બી.પાટણ

પાટણ પોલીસ અધિક્ષક શ્રી વી.કે.નાયી સાહેબ, પાટણનાઓએ મિલ્કત સંબંધી તેમજ વાહન ચોરીના બનતા ગુનાઓ અટકાવવા સારુ તેમજ આવા અનડીટેક્ટ ગુના શોધી કાઢવા કરેલ સુચના આધારે શ્રી વી.આર.ચૌધરી ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી.પાટણનાઓના માર્ગદશન હેઠળ એલ.સી.બી. પોલીસ સ્ટાફના માણસો મિલ્કત સંબંધી તેમજ વાહન ચોરીના અનડિટેક્ટ ગુન્હાઓ શોધવા સારૂ પ્રયતશીલ હતા દરમ્યાન હયુમન સોર્સીસથી મળેલ હકીકત આધારે રીક્ષા ચોરી કરવાની પ્રવૃત્તિમાં સંડોવાયેલ આરોપીઓ પાસેથી ચોરીમાં ગયેલ સી.એન.જી. પેસેન્જર રીક્ષા નંગ-૪ કી.રૂ.૮,૦૦,૦૦૦/- નો મુદ્દામાલ રીકવર કરી બી.એન.એસ.એસ. કલમ-૧૦૬, ૩૫(૧)ઇ મુજબ તા.૦૨/૦૧/૨૦૨૫ના રોજ કાર્યવાહી કરવામાં આવેલ છે.

કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-

( ૧ ) સી.એન.જી. પેસેન્જર રીક્ષા નં.- GJ.01.TH.4735 કિ.રૂ .૨,૦૦,૦૦૦ / – ( ૨ ) સી.એન.જી. પેસેન્જર રીક્ષા નં . GJ.01.TH.6678 કિ.રૂ .૨,૦૦,૦૦૦ / – ( ૩ ) સી.એન.જી. પેસેન્જર રીક્ષા નં . GJ.38.W.5306 કિ.રૂ .૨,૦૦,૦૦૦ / – ( ૪ ) સી.એન.જી. પેસેન્જર રીક્ષા નં . GJ18BY1850 કિ.રૂ .૨,૦૦,૦૦૦ / –

એમ મળી કુલ કિ.રૂ .૮,૦૦,૦૦૦ / – નો મુદ્દામાલ

ડીટેક્ટ થયેલ રીક્ષા ચોરીના ગુન્હાની વિગતઃ-

( ૧ ) વસ્ત્રાપુર પો.સ્ટે . અમદાવાદ ગુ.૨.નં. – ૧૧૧૯૧૦૨૦૨૪૦૫૬૨ / ૨૦૨૪

બી.એન.એસ. કલમ -૩૦૩ ( ) મુજબ

( ૨ ) સોલા હાઇકોર્ટ પો.સ્ટે . ગુ.ર.નં -૧૧૧૯૧૦૪૫૨૪૦૮૧૩ / ૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩૦૩ ( ૨ ) મુજબ

૩ ) સોલા હાઇકોર્ટ પો.સ્ટે . ગુ.ર.નં -૧૧૧૯૧૦૪૫૨૪૦૭૯૫ / ૨૦૨૪ બી.એન.એસ. કલમ ૩૦૩ ( ૨ ) મુજબ

( ૪ ) સેક્ટર -૭ પો.સ્ટે . ગાંધીનગર ગુ.૨.નં -૧૧૨૧૬૦૦૮૨૫૦૦૦૭ / ૨૦૨૫ બી.એન.એસ. કલમ ૩૦૩ ( ૨ ) મુજબ

પકડાયેલ આરોપીની વિગતઃ-

(૧) કેતનભાઈ સેંધાભાઈ સરતાનભાઇ રાવળ રહે.હારીજ કબીર કંપા સોસાયટી ખાખડી રોડ સર્વોદય હાઇસ્કુલ પાછળ તા.હારીજ

પકડવાનો બાકી આરોપીની વિગતઃ-

( ૧ ) સુરેશજી નાનાજી ઠાકોર રહે.ઝીલીયા તા.ચાણસ્મા હાલ રહે.રાણીપ ,

અમદાવાદ

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ