તાલકોટડા સ્ટેડિયમ નવી દિલ્હી ખાતે નવમી નેશનલ કરાટે ચેમ્પિયનશિપની સ્પર્ધા તારીખ 27અને અને 28 ડીસેમ્બર ના રોજ યોજવામાં આવી હતી.આ સ્પર્ધામાં સમગ્ર ગુજરાત રાજ્યમાંથી બનાસકાંઠા જિલ્લા ની સી.બી. ગાંધી નૂતન હાઈસ્કૂલ ના 12 વિધ્યાર્થીઓએ ભાગ લીધો હતો.આ વિધાર્થીઓએ દિલ્હી ખાતે 9 બ્રોન્ઝ અને 5 સિલ્વર મેડલ મેળવી સમગ્ર ગુજરાત રાજ્યમાં શ્રી સી બી ગાંધી નૂતન હાઈસ્કૂલ નું નામ રોશન કર્યું હતું.આ સમગ્ર ટીમને તૈયાર કરવામાં SENSEL NATIONAL REFEREE અને NATIONAL KARATE CHAMPION અવિનાશ રાજપૂતે ભારે જહેમત ઉઠાવી હતી
રિપોર્ટર રાવળ અસ્મિતાબેન પાલનપુર બનાસકાંઠા.
