મળતી માહિતી મુજબ, કિન્નરોના એક જૂથે બીજા જૂથની કિન્નરો પર લાકડી અને ધોકા જેવા હથિયારો વડે હુમલો કર્યો હતો. આ લડાઈમાં બહારથી આવેલી કિન્નર ટોળકીને ખાસ નિશાન બનાવવામાં આવી હતી.
આ ઘટનાનો વિડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં કિન્નરો વચ્ચેની લડાઈ જોવા મળે છે.
આ ઘટનાને કારણે કિન્નરો વચ્ચે હદ વિસ્તાર અંગેનો વિવાદ વધુ ગંભીર બનતો દેખાઈ રહ્યો છે.
વાયરલ વિડીયોની સત્યતા અંગે “અમો” દ્વારા કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી.પણ વિડિયો વાયરલ થતાં અનેક સાવલો ઉઠ્યા છે
રિપોર્ટર દશરથભાઈ રબારી પાટણ
