June 12, 2025 8:20 pm

શ્રી સી બી ગાંધી નૂતન હાઈસ્કૂલ, પાલનપુરમાં સ્વામી વિવેકાનંદ જયંતિની ઉજવણી કરવામાં આવી

સ્વામી વિવેકાનંદ નો જન્મ 12મી જાન્યુઆરી 1863ના રોજ કલકત્તા શિમલા પાલ્લી માં થયો હતો.1871 માં ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર સંસ્થા માં અભ્યાસ માટે દાખલ થયા.1880 માં કલકત્તા ખાતે પ્રેસીડેન્સીકોલેજમાં પ્રવેશ લીધો હતો.1881 માં રામકૃષ્ણ પરમહંસ સાથે

પરિચય થયો.11 સપ્ટેમ્બર 1893 ના શિકાગો ની સંસદમાં માત્ર 30 વર્ષ ના વિવેકાનંદે SISTERS AND BROTHERS OF AMERICA બોલી 7000 માનવોને તાળીઓ પાડવા મજબૂર કર્યા હતા.ભારતનું પ્રતિનિધિત્વ કરનાર આ મહાન માણસ ભગવા ધારી તરીકે ઓળખાયા.1મે 1897ના રોજ વિવેકાનંદે રામકૃષ્ણ પરમહંસ મઠ ની ધર્મ ના પ્રચાર સ્થાપના કરી.

રિપોર્ટર રાવળ અસ્મિતાબેન બનાસકાંઠા

Leave a Comment

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સિધ્ધપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા પંદર(૧૫) વર્ષથી નાસતા ફરતા આરોપીના મરણ ગયા બાબતે મરણ પ્રમાણપત્ર મેળવી નાસતા ફરતા આરોપીઓની યાદીમાંથી નામ કમી કરાવતી એલ.સી.બી.પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal