અમરેલી માં ખૂબજ ચકચાર બનેલ અને લેટર કાંડ માં આખરે જિલ્લા પોલીસ વડા એસ પી સંજય ખરાત ની પોલીસ ઉપર સસ્પેન્ડ ગાજ ઉતરી હતી
આ મામલે છેલ્લા દસ દિવસથી ગુજરાત ભરમાં લેટર કાંડ નો મુદ્દો ઉછળિયો હતો અને કોંગ્રેસ ના દિગ્ગજ નેતાઓ દુવરા ૪૮ કલાક ના અનશન પૂર્ણ થતા આજે અમરેલી ના એસ્ પી સંજય ખરાતે આખરે કડક નિર્ણય લિધો હતો અને ત્રણ પોલીસ કર્મચારી ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તેમાં (૧)હેડ કોન્ટેબલ કિશન આશોદરીયા (૨) વરજાંગ મૂળિયાંસીયા (૩) મહિલા પોલીસ કોન્સ્ટેબલ હીનાબેન મેવાડા ને તાત્કાલીક સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા એક દીકરી ને અંતે ન્યાય મળ્યો ખરા હવે જોવું રહયું કે વિપક્ષ ના નેતાઓની શુ પ્રતિકિર્યા રહે છે પોલીસ અધિકારી એ પોતાની ફરજ નિભાવી છે અને આ કેસ માં દીકરી ને ન્યાય મળી ગયો છે
રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
