ઊંઝાના પટેલ સોમાભાઈ વીરાભાઇનું દુઃખદ અવસાન થતા એમના પરિવારજનો એ દેહદાન આપવાનો ઉત્તમ નિર્ણય લીધો.
સ્વર્ગસ્થના દેહને શ્રી ભાગ્યોદય મેડિકલ કોલેજ કડી ખાતે અર્પણ કરવામાં આવ્યો.
આપ્રસંગે શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ તેજપાલભાઈ પટવા તથા તુષારભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo :987 986 1970
