June 12, 2025 9:03 pm

લાઠી તાલુકાના અકાળા ગામમાં સાંસદ ભરતભાઈ સુતરીયા અને લાઠી બાબરા ના ઘારાસભ્ય જનકભાઈ તળાવિયા એ પેવિંગ બ્લોક રોડનું ખાતમુહૂર્ત કર્યું

લાઠી તાલુકાના અકાળા ગામમાં પેવિંગ બ્લોક રોડના નિર્માણનું ખાતમુહૂર્ત યોજાયું હતું. આ પ્રસંગે સાંસદ ભરતભાઈ સુતરીયા અને લાઠી બાબરાના ધારાસભ્ય જનકભાઈ તળાવિયા ઉપસ્થિત રહ્યા હતા.

નવા રોડના નિર્માણથી ગામના લોકોને સરળતાથી અવરજવર કરવામાં મદદ મળશે અને ગામનું માળખું પણ વધુ સુદ્રઢ બનશે. આ પેવિંગ બ્લોક ના રોડના કામથી ગામના વિકાસ માટે મહત્વનું પગલું ગણાવતાં, સાંસદ અને ધારાસભ્યએ ગ્રામજનોને અભિનંદન પાઠવ્યા હતા.

આ પ્રસંગે કલ્પેશભાઈ લુખી, ગ્રામ પંચાયત અકાળાના સદસ્ય હિતેશભાઈ રાખોલીયા, જગદીશભાઈ ખૂંટ, માર્કેટિંગ યાર્ડના ચેરમેન દકુભાઈ પડસાળા, ભાજપ શહેર પ્રમુખ ધર્મેશભાઈ સોની, શાસ્ત્રી દિનેશભાઈ પંડ્યા, પ્રવીણભાઈ લુખી, હસમુખભાઈ ડાવરીયા, કાળુભાઈ સાવજ, અશોકભાઈ લુખી, નાથાભાઈ ખૂંટ, બાબુભાઈ ગોરસીયા તથા કાર્યકરો અને ગ્રામજનો ઉપસ્થિત રહયા હતા

રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર

Leave a Comment

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સિધ્ધપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા પંદર(૧૫) વર્ષથી નાસતા ફરતા આરોપીના મરણ ગયા બાબતે મરણ પ્રમાણપત્ર મેળવી નાસતા ફરતા આરોપીઓની યાદીમાંથી નામ કમી કરાવતી એલ.સી.બી.પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સિધ્ધપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા પંદર(૧૫) વર્ષથી નાસતા ફરતા આરોપીના મરણ ગયા બાબતે મરણ પ્રમાણપત્ર મેળવી નાસતા ફરતા આરોપીઓની યાદીમાંથી નામ કમી કરાવતી એલ.સી.બી.પાટણ