દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણ પર્વ નિમિત્તે અમિતભાઇ શાહ અમદાવાદ સ્પેશ્યલ પધારી પતંગ ચગાવી પતા પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી.
સાથે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, કે. સી. પટેલ અને અનેક મોટા નેતાઓ હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા.
અહેવાલ :આશિષ પટેલ, ઐઠોર
Mo – 987 986 1970
