June 12, 2025 8:32 pm

ઊંઝાના ઐઠોર ખાતે છેલ્લા 25 વર્ષથી જીવદયાના કાર્યો કરતા સહયોગ ગ્રુપમાંથી પ્રેરણા મેળવી છેલ્લા 5 વર્ષથી અલથાણ,સુરત ખાતે પણ અબોલ સેવા ગ્રુપના નામે અનેક સેવાઓ ચાલી રહી છે.

ઉત્તરાયણમાં મોજ મજા સાથે જીવલેણ નીકળતી ચાઈનીઝ દોરીથી અનેક પશુ – પક્ષી કે ખુદ માનવી પણ ઘાયલ થાય છે.

માનવી તો ગમે તે રીતે દવા કરાવી શકે પણ નિર્દોષ પશુ – પક્ષીઓનું કોણ?

સેવા કરવાનાં એવા શુભ વિચારથી જોડાઈ ઐઠોરના પિયુષ પટેલ સાથે કોરલ હાઈટ્સમાં રહેતા દિનેશભાઇ પટેલ, હરેશભાઇ પટેલ, જીતેન્દ્રભાઈ પટેલ અને રાજુભાઈ પટેલે પણ આ ઉમદા જીવદયા કાર્યમાં એકબીજાને સાથ સહકાર આપી સેવાનુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ઉતરાયણ નિમિત્તે તો ખાસ પણ બાકીના દિવસોમાંય અલથાણની આસપાસ બીમાર કે ઘાયલ પશુ – પક્ષીની સેવા માટે શક્ય તમામ પ્રયત્નો તેઓ કરતા હોય છે.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo -987 986 1970

Leave a Comment

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સિધ્ધપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા પંદર(૧૫) વર્ષથી નાસતા ફરતા આરોપીના મરણ ગયા બાબતે મરણ પ્રમાણપત્ર મેળવી નાસતા ફરતા આરોપીઓની યાદીમાંથી નામ કમી કરાવતી એલ.સી.બી.પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal