June 22, 2025 8:02 pm

ચઢાવ ગામમાં થયુ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન.

નવસારી જિલ્લાનાં વાંસદા તાલુકાના ચઢાવ ગામમાં તારીખ 11 અને 12 જાન્યુઆરીના રોજ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં કુલ પાંચ ટીમોએ ભાગ લીધો હતો .

(1) એસ વી 11 (2) જય અંબે 11 (3) નવજાગૃત 11 (4)સાવન 11 (5) કિયા 11 કુલ પાંચ ટીમોએ ભાગ લીધો હતો.૧૪ જાન્યુઆરીનાં રોજ સેમી ફાઈનલ અને ફાઈનલ મેચ રમાડવામાં આવી હતી. જે પૈકી કેપ્ટન જીગ્નેશ પટેલની આગેવાની હેઠળ એસ વી ૧૧ ટીમ વિજેતા બની હતી. કેપ્ટન યોગેશ પટેલની ટીમ રનર્સઅપ બની હતી. મેન ઑફ ધ મેચ તેમજ બેસ્ટ બેસ્ટમેન કુણાલ પટેલ અને બેસ્ટ બોલર સંદિપ પટેલ બન્યા હતા. ગામના સ્થાનિક અગ્રણી સન્મુખકાકા, રમેશભાઈ, ચંપકભાઈ અને મનીષભાઈ ના વરદ હસ્તે ટ્રોફી એનાયત કરાઈ હતી.

રિપોર્ટર ભરત પટેલ નવસારી

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें