June 12, 2025 9:01 pm

બાબરા ના ચમાડી ગામે ચરખા રોડના વસ્તપરા પરિવાર દ્વારા નિર્માણ પ્રવેશ દ્વારા નુ પંચાળ પ્રદેશનુ પ્રગટ પીરાણું શ્રી વિહળનાથ ધામ થી શ્રી 1008 મહામંડલેશ્વર થી નિર્મળાબાના વરદહસ્તે લોકાર્પણ

બાબરા તાલુકા ના ચમારડી ગામના શ્રી મતી ગૌરીબેન ડાયાભાઈ વસ્તરપરા ભરતભાઈ ડાયાભાઈ વસ્તપરા દિલીપભાઈ ડાયાભાઈ વસ્તપરા પરિવાર દ્વારા ગામ ની શોભા માં અભિવૃદ્ધિ કરતા નયન રમ્ય પ્રવેશદ્વાર નું નિર્માણ કરાવ્યું ચમારડી ગામ ખાતે ચરખા અને ચમારડી ના મુખ્ય માર્ગ પર ભવ્ય પ્રવેશદ્વાર લોકાર્પણ પાંચાળ પ્રદેશ નું પ્રગટ પીરાણું વિહળાનાથ ની સુપ્રસિધ્ધ જગ્યાના પરમ વંદનીય શ્રી.શ્રી. ૧૦૦૮ મહામંડલેશ્વર શ્રી નિર્મળાબા ની પધરામણી ભવ્ય સામૈયા થી સત્કાર કરવામા આવ્યો અને પાળીયાદ ધામ ઠાકર પરીવાર અને ચમારડી ગામના ઉધોગપતિ ગોપાલભાઈ વસ્તરપરા સહિત સમસ્ત ચમારડી ગ્રામજનો એવમ સેવક સમુદાય ની વિશાળ ઉપસ્થિતિ માં ભવ્ય પ્રવેશદ્વાર લોકાર્પણ કરાયું હતું ગ્રામ ઉત્થાન માટે ઉદાર સખાવત કરતા વસ્તપરા પરિવાર ઉપર શુભેચ્છા વ્યક્ત કરતા સમસ્ત યુવા આર્મી પ્રમુખ મહેશભાઈ નારોલા હરેશભાઈ વાવડીયા મુકેશભાઈ બુધેલીયા સંજયભાઈ નારોલા અરવિંદભાઈ બુધેલીયા ચસીનભાઈ બોખા જયસુખભાઈ બુધેલીયા નારણભાઈ નારોલા સહિત સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ દ્વારા ઉદારદિલ દાતા પરિવાર ની ગ્રામ વિકાસ માં સખાવત થી સર્વત્ર સરાહના કરાય રહી છે

રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર

Leave a Comment

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સિધ્ધપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા પંદર(૧૫) વર્ષથી નાસતા ફરતા આરોપીના મરણ ગયા બાબતે મરણ પ્રમાણપત્ર મેળવી નાસતા ફરતા આરોપીઓની યાદીમાંથી નામ કમી કરાવતી એલ.સી.બી.પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સિધ્ધપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા પંદર(૧૫) વર્ષથી નાસતા ફરતા આરોપીના મરણ ગયા બાબતે મરણ પ્રમાણપત્ર મેળવી નાસતા ફરતા આરોપીઓની યાદીમાંથી નામ કમી કરાવતી એલ.સી.બી.પાટણ