આ તકે. મહત્વપૂર્ણ પ્રસંગે . ગ્રામજનો તેમજ આચાર્ય શ્રી.ઉષાબેન ઠાંસાપ્રાથમિક શાળાના આચાર્યશ્રી તેમજ શાળાના શિક્ષકો ઘનશ્યામભાઈ ભરતભાઈ જયશ્રીબેન ઝંખનાબેન તેમજ એસએમસી કમિટીના સભ્યો અને.એઆઇએફ.(AIF) કલસ્ટર. કો. ઓર્ડિનેટર. શ્રી. કેતનભાઈ ઉપસ્થિત રહ્યા હતા
અમે હૃદય પૂર્વક એઆઈએફ અને દીપ શાળા પ્રોજેક્ટ નો આભાર માનીએ છીએ જેમણે આ કાર્યક્રમ સંભવ બનાવ્યો. વિશેષ રીતે આ ઉપક્રમે ભરતભાઈ દેસાઈ સરનો ખુબ ખુબ આભાર જેમણે ટેબલેટની વ્યવસ્થા માટે આર્થિક મદદ કરી
શ્રી .ઠાંસા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી શ્રી. ઉષાબેન ના માર્ગદર્શન
હેઠળ અને કલસ્ટર. કો. ઓર્ડિનેટર કેતનભાઈના સહકારથી આ કાર્યક્રમ સફળતા પૂર્વક પૂર્ણ થયો
શાળાના વિસર્જન સંભારણા એ તાત્કાલીક સમજણને ટેકનોલોજી માટે પ્રેરણાત્મક શિક્ષણ પ્રદાન કરવા માટે પ્રભાવશાળી માળખું રચવામાં એક મોટું પગલું ભર્યું છે
શ્ર ઠાંસા પ્રાથમિક શાળામાં ટેબલેટ વિતરણ કાર્યક્રમનો સફળ પૂર્વ આયોજન કરવામાં આવેલ છે
રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
