July 11, 2025 10:36 am

આજે ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ગામ નજીક વારંવાર થતા અકસ્માત રોકવા સાંસદ હરિભાઈ એ રસ્તાની બેય બાજુ તાત્કાલિક બ્રેકર બમ્પ મુકવા કાર્યપાલક ઈજનેર, મહેસાણા ને સૂચના આપી.

ઊંઝા – સિદ્ધપુર હાઇવે પર બ્રાહ્મણવાડા ગામ નજીક અવારનવાર અકસ્માત થયા કરે છે,

છેલ્લા 2 દિવસમાં ત્યાં ટ્રિપલ અકસ્માતમાં બે યુવકોના મોત થયા હતો.

આ અગાઉ પણ વારંવાર નાના મોટા અકસ્માત થવાના કારણે કાયમી કઈક વ્યવસ્થા કરવા અનેક લોકફરિયાદો ઉઠી હતી.

હરિભાઈના ધ્યાનમાં આ સમસ્યા આવતાં આજે તેમણે મહેસાણા કાર્યપાલક ઈજનેર શ્રી ને સ્થળની ચકાસણી કરી યોગ્ય જગ્યાએ બેય બાજુ બ્રેકર બમ્પ તાત્કાલિક ધોરણે મુકવા સૂચના આપી દીધી હતી.

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo -987 986 1970

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal