May 13, 2025 12:41 pm

લાઠી તાલુકા કક્ષ નો 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ પર્વ નિમિત્તે શ્રી હીરાણા પ્રાથમિક શાળામાં કાર્યક્રમ આયોજન કરેલ છે

સ્નેહ આમત્રંણ

૨૬ મી જાન્યુઆરી-ર૦૨૫

૭૬ મો પ્રજાસતાક દિવસ

જય ભારત સાથ જણાવવાનું કે તા.૨૬-૧-૨૦૨૫ ના રોજ

આપણા રાષ્ટ્રીય પર્વ

૭૬ માં પ્રજાસતાક

દિને તાલુકા કક્ષાનો કાર્યક્રમ આપણા હિરાણા ગામે રાખેલ છે તો આ રાષ્ટ્રીય પર્વની હર્ષભેર ઉજવણી કરવા આપ સૌ ગ્રામજનો પધારો તેવુ હાર્દિક આમંત્રણ છે.

:: સ્થળ ::

તારીખ : સમય

ગૌશાળા ગ્રાઉન્ડ

તારીખ:૨૬-૧-૨૦૨૫,

હિરાણા પ્રાથમિક શાળા પાસે,

રવિવાર

મું.હિરાણા, તા.લાઠી, જી.અમરેલી

સવારે ૮:૩૦ કલાકે

કાર્યક્રમની રૂપરેખા

(૧)ધ્વજ વંદન

(૨)મહેમાનો અને દાતાશ્રીઓનું સન્માન

(3)સાંસ્કૃતિક કાર્યક્રમ

(૪)વૃક્ષારોપણ અને કાર્યક્રમ સમાપન

આ રાષ્ટ્રીય પર્વ નિમીતે અલ્પાહાર તેમજ ભોજન ની વ્યવસ્થા રાખેલ છે.

ભોજન સમય : બપોરે ૧૧:૦૦ કલાકે

આ ભોજન સમારંભમાં આપશ્રી..

ભાવભર્યુ નિમંત્રણ છે.

:: નિમંત્રક ::

ગ્રામ પંચાયત-હિરાણા તથા સમસ્ત ગામ પરિવાર શાળા પરિવાર તથા શાળા વ્યવસ્થાપન સમિતિ-હિરાણા

રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें