ભારતનું બંધારણ 75 વર્ષની ગૌરવશાળી યાત્રા પૂર્ણ કરી રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા સંવિધાન ગૌરવ અભિયાન અતંર્ગત પ્રબુદ્ધ નાગરીક સંમેલન
અમરેલી ખાતે મુખ્ય વક્તા શ્રી ગૌતમ ભાઈ ગેડીયા ની વિશેષ ઉપસ્થિતિ માં યોજાયું આ સંમેલન માં નાગરિકો અને કાર્યકર્તાઓ ને શ્રી ગૌતમભાઇ એ ભારતીય સંવિધાનના મૂલ્યો અંગે માહિતગાર કર્યા હતા આ પ્રસંગે શ્રી જનકભાઈ તળાવિયા (ધારાસભ્યશ્રી લાઠી બાબરા) શ્રી અશ્વિનભાઈ સાવલિયા(ચેરમેન – અમરેલી જિલ્લા અમર ડેરી ) શ્રી જયંતીભાઈ પાનસુરીયા (પ્રમુખ સહકારી સંઘ અમરેલી જિલ્લા) શ્રી હિરેનભાઈ હીરપરા (મહામંત્રી પ્રદેશ કિશાન મોરચો ) શ્રી મયુર ભાઈ માંજરિયા (પ્રદેશ મંત્રી બક્ષીપંચ મોરચો ) શ્રીમતી ભાવનાબેન ગોંડલિયા (પ્રદેશ મંત્રી મહિલા મોરચો), મહામંત્રીઓ શ્રી ભુપેન્દ્રભાઈ બસિયા, શ્રી પીઠા ભાઈ લકુમ, શ્રી મેહુલભાઈ ધોરાજીયા, મો.પ્રભારી શ્રી હરેશભાઈ વાઢેર, શ્રી કેશુભાઈ વાઘેલા (પ્રમુખ અમરેલી જિલ્લા ભાજપા અનુ જાતિ મોરચો) સહિત આગેવાનો કાર્યકર્તાઓ પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં
રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
