26 મી જાન્યુઆરીના 76 માં રાષ્ટ્રીય પર્વની ઉજવણીની ‘ધ્વજવંદન વિધિ’ ઊંઝા જેસીસ ક્લબના પ્રમુખ અને ઊંઝા નગરપાલિકાના સભ્ય, યુવા સક્રિય સમાજ સેવક અને જીવદયા પ્રેમી શ્રી અલ્કેશકુમાર મોહનલાલ પટેલના વરદ હસ્તે આજે સવારે 8:30 વાગે જી. એલ. પટેલ હાઈસ્કૂલ, ઊંઝા ના પટાગંણમાં યોજવામાં આવેલ, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયેલ હતા.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo – 987 986 1970
