બાબરા તાલુકા કક્ષા 26 જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની નિમિત્તે ગળકોટડી ગામે મામલતદાર શ્રી કે.કે.સુમરા ના અધ્યક્ષ સ્થાને ઉજવણી કરાય
આ તકે બાબરા પોલીસ સ્ટેશનના નવનિયુક્ત પીઆઈ તેમજ પીએસઆઇ બંને નું સન્માન બાબરા શહેર અને તાલુકાના કાર્યકરોએ દ્વારા સદસ્ય જિલ્લા પંચાયત શ્રી નીતિનભાઈ રાઠોડ દ્વારા કરવામાં આવ્યું બાબરા તાલુકા ભાજપ ઉપપ્રમુખ કિરીટભાઈ બગડા ગળકોટડી સરપંચ વાસુભાઇ ચૌહાણ બાબરા ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ મુન્નાભાઈ મલકાણ તાલુકા પંચાયત સટાફ, મામલતદાર સ્ટાફ. ગળકોટડી શાળા આચાર્ય શ્રી શિક્ષક તેમજ પોલીસ સ્ટાફ અનેક મહાનુભાવો ની કોટડી ના ગ્રામજનો વિદ્યાર્થીઓના ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી
રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
