July 11, 2025 11:10 am

સંવિધાન આપણું ગૌરવ  સંવિધાન આપણું અભિયાન

ભારતનું બંધારણ 75 વર્ષની ગૌરવશાળી યાત્રા પૂર્ણ કરી રહ્યું છે ત્યારે દામનગર શહેર ભારતીય જનતા પાર્ટી દ્વારા *સંવિધાન ગૌરવ અભિયાન* અતંર્ગત પ્રબુદ્ધ નાગરીક સંમેલન. દામનગર શહેરમાં આંબેડકર હોલ ખાતે મુખ્ય વક્તા ભરતભાઈ પાંડા ની વિશેષ ઉપસ્થિતિ માં યોજાયું 

આ સંમેલન માં નાગરિકો અને કાર્યકર્તાઓ ને શ્રી દામનગર શહેર ઉપપ્રમુખશ્રી ભરતભાઈ ભાસ્કર દામનગર નગરપાલિકાના પ્રમુખ ગોબરભાઇ નારોલા . દામનગર શહેર. ના ભાજપ પ્રમુખશ્રી ધીરુભાઈ.

મહા મંત્રી સતીષ ગીરી ગૌસ્વામી બાપુ તુષારભાઈ પાઠક દામનગર યુવા શહેર પ્રમુખ નરેશ મકવાણા ખીમજીભાઈ કસોટીયા રઘુભાઈ સાસલા જાદવભાઈ પરમાર પ્રવીણભાઈ ભાસ્કર . બુથ પ્રમુખ અનિલભાઈ ભાસ્કર . ધીરુભાઈ બાબરીયા દામનગર નગરપાલિકાના સદસ્ય જ્યોતિબેન ભાસ્કર . મહિલા મોરચાના રમીલાબેન ભાસ્કર મંજુલાબેન જયપાલ જયદીપભાઇ સોની અમદાવાદ ભારતીય સંવિધાનના મૂલ્યો અંગે માહિતગાર કર્યા હતા આ પ્રસંગે સહિત આગેવાનો કાર્યકર્તાઓ પ્રબુદ્ધ નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં

#સંવિધાન_ગૌરવ_અભિયાન

દામનગર શહેર

રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર

Leave a Comment

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan : પાટણ જિલ્લાના સરસ્વતી પોલીસ સ્ટેશનના વિસ્તારના અઘાર ગામેથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો ગણનાપાત્ર કેસ શોધી કાઢી બોટલ ટીન/નંગ ૧૦૩૬ કિ.રૂ.૨,૫૫,૧૪૦/-ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી એલ.સી.બી. પાટણ