મહે. શ્રી ગૌત્તમ પરમાર સાહેબ, ભાવનગર રેન્જ આઇ.જી.પી. ભાવનગર રેન્જના જિલ્લાઓમા મિલ્કત ગુમના બનાવોમાં સત્વરે મિલ્કત શોધી મુળ માલીકને પરત કરવા ‘તેરા તુજકો અર્પણ કાર્યક્રમ” સાર્થક કરવા સુચના આપેલ હોય જે અન્વયે અમરેલી જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી સંજય ખરાત સાહેબ તેમજ અમરેલી વિભાગના વિભાગીય પોલીસ અધિકારી શ્રી ચિરાગ દેસાઇ નાઓ દ્વારા જરૂરી સૂચના અને માર્ગદર્શન આપેલ હોય.
દામનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર. વાય. રાવલ સાહેબના સિધ્ધા માર્ગદર્શન હેઠળ દામનગર પોલીસ સ્ટેશનમાં “CEIR” પોર્ટલનો ઉપયોગ કરી “CEIR” પોર્ટલમાં એન્ટ્રી કરી સતત મોનીટરીંગ રાખી ગુમ થયેલ મોબાઇલ ફોનને શોધી રિકવર કરવામાં આવેલ અને મોબાઇલ ફોન મુળ માલીકને પરત સોપવા તજવીજ કરવામા આવેલ છે
અનુ નં. કંપનીનુ નામ
०१
०२
REDMI
VIVO
ડિવાઇસ મોડલ
13G
V19
IMEI NO
866657071827521
865895049251173
डि.३.
12.999/-
રિમાર્કસ
30,990/-
આ કામગીરી દામનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર શ્રી આર.વાય.રાવલ નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ અના.હેડ.કોન્સ. કે.આર.સાંખટ, પો.કોન્સ જયંતિભાઇ ધીરૂભાઈ વાઘેલા તથા પો.કોન્સ. હર્ષદભાઈ ભરતભાઇ ડાભી વિ. સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
