June 12, 2025 9:06 pm

રાધનપુર તાલુકાના ચલવાડા પ્રાથમિક શાળામાં દેશ ભક્તિના માહોલ સાથે ૭૬માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી

રાધનપુર તાલુકાના ચલવાડા પ્રાથમિક શાળામાં 76 મા પ્રજાસતાક પર્વની દેશ ભક્તિના માહોલ સાથે ભવ્ય ઉજવણી કરવામા આવી ચલવાડા ગામ લોકો બહોળી સંખ્યા મા હાજરી આપી શાળા ના બાળકો નો ઉત્સાહ વધાર્યો આ પ્રસંગે રોકડ ઈનામ 3500 રૂપિયા તમામ

બાળકો ને નોટ પેન વીસ હજાર લોક ફાળો અને વીસ જોડ સાસંકરૂતિક કાર્યક્રમ માટે ડ્રેસ ગામ લોકો દ્વારા આપવામા આવ્યા આ ઊપરાંત મંડપ અને વિડીયો કેસેટ ના દાતા દ્વારા કાર્યક્રમ યાદગાર બની રહ્યો સમગ્ર ગામ ના લોકો નો અદભૂત સહયોગ મળયો યુવા ટીમે ખડે પગે રહી કાર્યક્રમ ને દિપાવયો હતો

Leave a Comment

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સિધ્ધપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા પંદર(૧૫) વર્ષથી નાસતા ફરતા આરોપીના મરણ ગયા બાબતે મરણ પ્રમાણપત્ર મેળવી નાસતા ફરતા આરોપીઓની યાદીમાંથી નામ કમી કરાવતી એલ.સી.બી.પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal