આજે રાપર નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપ તથા કોંગ્રેસ દ્વારા ઉમેદવારી પત્રો રજૂ કરવા માં આવ્યા હતા
આ સમયે ભાજપના ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા ધવલભાઈ આચાર્ય હિતેશભાઈ ખંડોળ પ્રફુલસિંહ જાડેજા ઉમેશભાઈ સોની મેહુલભાઈ જોશી હઠુભા સોઢા લાલજીભાઈ કાળોતરા જયદીપસિંહ જાડેજા હમીરજી સોઢા નિલેશભાઈ માલી અનોપસિંહ વાઘેલા કેશુભા વાઘેલા ડોલર ભાઈ રાજગોર અંબાવી ભાઈ વાવિયા લાલ મામદ રાઉમા મેમાં ભાઈ ચૌહાણ રાજેશભાઈ ચંદે રાજુભા જાડેજા વેલજીભાઈ પરમાર મદુભા વાઘેલા મહેશભાઈ ગઢવી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. અને કોંગ્રેસ પક્ષે કોંગ્રેસના આગેવાનો ભચુભાઈ આરઠીયા ભીખુભાઈ સોલંકી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ બધી સમગ્ર કાર્યવાહી પ્રાંત અધિકારી અને ચૂંટણી અધિકારી સુરેશભાઈ ચૌધરી મામલતદાર એચ.બી.વાઘેલા ચીફ ઓફિસર રવાજી જાડેજા નાયબ મામલતદાર એસ.એસ. રાજપુત મહેશભાઈ ઠક્કર બી.આર જાડેજા વી.એ મહેશ્વરી એસ.બી ઘાસુરા સંજયભાઈ પટેલ મેહુલભાઈ દવે મહેશભાઈ સુથાર ભાવેશભાઈ રાઠોડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા કાયદો અને વ્યવસ્થા પી.આઇ જે.બી. બૂબડીયા સાહેબ પી.એસ.આઇ પી.એલ. ફણેજા સાહેબ એચ.વી. કાતરીયા સાહેબ વગેરે જાળવી હતી.
રીપોર્ટર સુનિલભાઈ રાપર
