લાઠી તાલુકાના દામનગર શહેરમાં આંબેડકર હોલ ખાતે સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ અમરેલી

અમરેલી જિલ્લાના પ્રમુખશ્રી દાફડા અને ગુરુજી ભાણજીભાઈ તથા કિશોરભાઈ દાફડા મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા

આ તકે સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વમાં અમરેલી દામનગર શહેરના પ્રમુખશ્રી ભરતભાઈ ભાસ્કર ઉપપ્રમુખશ્રી જાદવભાઈ પરમાર મહામંત્રી અનિલભાઈ ભાસ્કર ધીરુભાઈ બાબરીયા મનસુખભાઈ મહીડા જયસુખ ભાસ્કર રાજુ ભાઈ ચૌહાણ રાજેશભાઈ કેતનભાઇ ભાસ્કર મહેશભાઈ વીજુડા પપ્પુભાઈ ભાસ્કર ધર્મેશભાઈ ભાસ્કર ધર્મેન્દ્રભાઈ પરમાર અલ્પેશભાઈ ભાસ્કર નગરપાલિકાના માજી સદસ્ય સતીશ દાદા જયંતીભાઈ રાઠોડ જાદવભાઈ પરમાર ઉપપ્રમુખ મુકેશભાઈ રાઠોડ નારણભાઈ મકવાણા ત્રિકમભાઈ કાંતિભાઈ વિરાશ ગીરીશ ભાસ્કર ટીનાભાઇ ચકુભાઈ ચૌહાણ રાહુલ રાઠોડ તમામ કારોબારી સભ્ય પણ ઉપસ્થિત રહ્યા હતા તે બદલ દામનગર શહેરના પ્રમુખશ્રી ભરતભાઈ ભાસ્કર આપ સૌનો આભાર માન્યો વ્યક્ત કર્યો છે

રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें