સૌરાષ્ટ્ર અને અમરેલી જિલ્લા ના પ્રાણ પ્રશ્નો,ભુમી આંદોલન,પડતર જમીન ના પ્રશ્ર્નો, સમુહલગ્ન, વિધાર્થી સન્માન,ટીફીન સેવા, રક્તદાન શિબિર જેવી અનેક સેવાકીય પ્રવૃતિઓ કરનાર સેવાના ભેખધારી ભાણજી ભાઈ બગડા ગુરુજી ને આજ રોજ મોરબી શહેર ખાતે લોકો એ સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ ના કાર્યકારી અધ્યક્ષ બન્યા પછી તેમજ અનેક પ્રશ્નો માં ગુરૂજી દ્વારા લડત ચલાવતા પ્રશ્નો નો નિરાકરણ આવતા લોકો એ સામૈયા, ઢોલ નગારા, ફુલહાર અને ફુલડે વધારવામાં આવી રહ્યા છે
રીપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
