June 12, 2025 8:42 pm

અમરેલી જિલ્લા મા .ડો. બાબા સાહેબ આંબેડકર સમાજ ની વાડી . ચિતલ અમરેલી રોડ ખાતેથી સંત શ્રી શિરોમણી ગુરુ રોહીદાસ વિશ્વ મહાપીઠ અમરેલી જિલ્લાના પ્રમુખશ્રી જીગ્નેશભાઈ દાફડા દ્વારા સંત શિરામણી ગુરુ રવિદાસ મહારાજની 648 મી. જન્મ જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નુ આયોજન કરેલ

સૌરાષ્ટ્ર અને અમરેલી જિલ્લા માં સૌ પ્રથમ વખતજીલ્લા કક્ષાએ જાન્યુઆરી મહિનામાં સૌરાષ્ટ્ર ઝોન કાર્યકર્તા બેઠક ત્યારબાદ સૌરાષ્ટ્ર અને અમરેલી જિલ્લા માં સૌ પ્રથમ વખત અંધકારમય યુગમાં સામાજિક સમરસતા ના જનક અને ધાર્મિક આધ્યાત્મિક ચેતના ના અગ્રેસર ધ્રુવ તારક કવિ સમાજ સુધારક સંત શિરોમણી ગુરુ રોહીદાસ મહારાજ ની જન્મ જયંતી ની શોભાયાત્રા નું આયોજન યુવા એડવોકેટ, ગુજરાત રાજ્ય સરકાર ના રાજ્ય કક્ષાના એવોર્ડ વિજેતા,સંત શિરોમણી ગુરુ રવિદાસ વિશ્વ મહાપીઠ અમરેલી જિલ્લા ના પ્રમુખ જીજ્ઞેશ દાફડા દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું જીજ્ઞેશ દાફડા કરેલ કામ આજ દિન સુધી નથી થયું આજે આ યુવાન કરી બતાવ્યું દરેક લોકો જીજ્ઞેશ દાફડા ને અભિનંદન પાઠવી રહ્યા છે

રીપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર

Leave a Comment

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સિધ્ધપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા પંદર(૧૫) વર્ષથી નાસતા ફરતા આરોપીના મરણ ગયા બાબતે મરણ પ્રમાણપત્ર મેળવી નાસતા ફરતા આરોપીઓની યાદીમાંથી નામ કમી કરાવતી એલ.સી.બી.પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સિધ્ધપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા પંદર(૧૫) વર્ષથી નાસતા ફરતા આરોપીના મરણ ગયા બાબતે મરણ પ્રમાણપત્ર મેળવી નાસતા ફરતા આરોપીઓની યાદીમાંથી નામ કમી કરાવતી એલ.સી.બી.પાટણ