સરસ્વતી ના ઉંદરા ગામેથી પાટણ ખાણખનીજન ટીમે પાડ્યા દરોડા
ગેરકાયદેસર રેતી ખનન કરતા ખનીજ માફિયાઓના 10 ડમ્ફર તેમજ 1 મશીન કર્યું જપ્ત.
કોઈપણ જાતની લીઝ ની પરવાનગી લીધા વગર ખનન માફિયાઓ બનાસ નદીમાં ગેરકાયદેસર રીતે કરતા હતા રેતી ખનન
કંબોઇ ગામનો વિક્રમસિંહ સોલંકી દ્વારા ગેરકાયદેસર ખનન કરીને સરકારની તિજોરી માંથી કરોડો રૂપિયા ની ચોરી કરવામાં આવતી હતી
પાટણ ખાનખનીજ વિભાગે ડમ્ફર અને મશીન મળી આશરે 5.5 કરોડ નો મુદ્દામાલ કર્યો જપ્ત
રિપોર્ટ by ગોવાભાઈ આહીર પાટણ
