પાટણ પોલીસ અધિક્ષકશ્રી વી.કે.નાયી સાહેબ , પાટણનાઓ તરફથી મિલ્કત સબંધી ગુના શોધી કાઢવા સારૂ સુચના આધારે તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.કે.પંડયા સાહેબ સિધ્ધપુર વિભાગ તથા શ્રી પી.ડી.સોલંકી પોલીસ ઇન્સ્પેકટર પાટણ સીટી બી ડીવીઝન પોસ્ટે નાઓના માર્ગદર્શન હેઠળ પાટણ સીટી બી.ડીવી.પો.સ્ટે.ના પોલીસ સ્ટાફના માણસો દ્રારા પાટણ સીટી બી.ડીવી.પો.સ્ટે ગુ.ર.નં .૧૧૨૧૭૦૨૦૨૫૦ ૧૪૨/૨૦૨૫ બી.એન.એસ.કલમ -૩૦૪ ( ૨ ) , ૫૪ મુજબના ચીલ ઝડપનો ગુનો બનેલ હોય જે ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ અલગ અલગ ટીમો બનાવી તેમજ પાટણ નેત્રમ ( કમાન્ડ કંટ્રોલ સેન્ટર ) ખાતે સી.સી.ટીવી ફુટેજ ચેક કરી મોબાઇલ ઝુંટવી ચોરી કરી ગયેલ મુદામાલ સાથે પકડી પાડી આરોપી વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે .
પકડાયેલ આરોપીની વિગતઃ-
( ૧ ) રવિજી ઉર્ફે અભલો વિનોદજી મફાજી ઠાકોર રહે.પાટણ ધાંધલના છાપરા ડેરીવાળી શેરી તા.જી.પાટણ
( ૨ ) દર્શન નરેશભાઇ ગણપતભાઇ ડોડીયા રહે.પાટણ ધાંધલના છાપરા સયાજીરાવ સો.સા.તા.જી.પાટણ
કબ્જે કરેલ મુદામાલઃ –
( ૧ ) મોબાઇલ નંગ – કિં.રૂા .૧૫,૦૦૦ /
( ૨ ) પ્લસર મો.સા.જેનો રજી નં- GJ – 24 – BD – 1447 કિં.રૂ .૫૦,૦૦૦ / –
