ભાજપનાં યુવાન આગેવાનને સ્નેહિઓ શુભેચ્છા પાઠવશે|
વિનુભાઈ પરમાર દામનગર
બાબરા ના યુવા આગેવાન અને ચેમ્બર ઓફ કોમર્સના મંત્રી તેમજ તાલુકા ભાજપના ઉપપ્રમુખ કીરીટ બગડા નો જન્મદિવસ છે ભાજપ ના કાર્યકર તરીકે સારી કામગીરી બજાવી રહ્યાછે સાથે બાબરા શહેર ચેમ્બર ઓફ કોમર્સ મંત્રી તરીકે સારી કામગીરી બજાવી રહ્યા છે શહેર ભાજપ ના આગેવાનો અને વેપારીઓ પત્રકાર દ્વારા શુભેચ્છા પાઠવી હતી.
રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
