June 12, 2025 8:51 pm

અમરેલીમાં અનુ. જાતીનાં નિવૃત કર્મી અને સમાજ સેવકોનું સન્માન કરાયું

શ્રી લક્ષ્મણભાઇ બગડા અને ટીમ દ્વારા સન્માન પત્ર, સાલ ઓઢાડી સન્માન

અમરેલી,અમરેલી આંબેડકર સમાજ વાડી માતા. ૧૨/૦૨/નાસંતશ્રી રવિદાસ વિશ્વપીઠ અમરેલી શહેર પ્રમુખ લક્ષ્મણભાઈ બગડા તથા અમરેલી શહેરની સમગ્ર ટીમ દ્વારા અમરેલી અનુ.જાતી ના નિવૃત કર્મચારી સમાજ સેવાના કાર્યો કરતા હોય તેમને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો. પ્રથમ લક્ષ્મણભાઈ બગડા, નલિનબાપુ, ભીખુભાઈ અગાવત, હાદિકબાપુ ,જીજ્ઞેશ દાફળા, ભાણજીભાઈ બગડા

દ્વારા દિપપ્રાગટય કરીને કાર્યક્રમની શરૂઆત કરી હતી. નલિનબાપુ, ભીખુભાઈ અગ્રાવત, હાદિકબાપુ એ સામાજિક સમરસતા વિશે સમાજને જાગૃત કરાવા હાકલ કરી હતી. લક્ષ્મણભાઈ બગડાએ સમાજમા શિક્ષણનું મહત્વ તેમજ સમાજ સેવા કરતા કર્મશીલ કર્મચારીઓને તેઓએ કરેલ કામગીરીને બીરદાવી હતી. તેમજ પ્રોફેસર શ્રી રાઠોડે શિક્ષણની સાથે રોજગારીને પણ મહત્વ આપી યુવાનોને

જાગૃત કરવા અનુરોધ કર્યો હતો. હિ નલિનબાપુ, ભીખુભાઈ અગ્રાવત, હાર્દિકબાપુએ સામાજિક સમરસતાની ૫ કામગીરી અનુસંધાને પ્રશંસા પત્ર અને હ. શાલ ઓઢાળી સન્માનીત કરેલ તેમજ રા ભવાનભાઈ ચાવડા, કે.કે.વાળા, આર.સી.બઢીયા, કે.ડી.બઢીયા, પ્રોફેસરશ્રી રાઠોડ,વિરજીભાઈ ખેતરીયા સહીત આગેવાનોને તેમની સામાજિક સેવા બદલસન્માન કરાયુ હતુ.આપ્રસંગે (૨ જાદવભાઈ યાદવે સામાજિક સમરસતાની સાથે સમાજમા શિક્ષણ સાથે અંધશ્રધ્ધા મુકત સમાજ માટે • આહવાન કરેલ.તેમજ કાર્યક્રમના અંતમા કરશનભાઈ ડાભીએ સંત રોહિદાસને એક ક્રાંતિકારી સંત તરીકે બીરદાવી આભાર વિધી કરી હતી.તેમ વિજયભાઈ પરમાર અને શૈલેષભાઇ સોલંકી ઉપપ્રમુખની ખબારી યાદીમા જણાવાયુ છે.

રીપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર

Leave a Comment

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સિધ્ધપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા પંદર(૧૫) વર્ષથી નાસતા ફરતા આરોપીના મરણ ગયા બાબતે મરણ પ્રમાણપત્ર મેળવી નાસતા ફરતા આરોપીઓની યાદીમાંથી નામ કમી કરાવતી એલ.સી.બી.પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें

Patan | પાટણ જિલ્લાના સિધ્ધપુર પોલીસ સ્ટેશનના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા પંદર(૧૫) વર્ષથી નાસતા ફરતા આરોપીના મરણ ગયા બાબતે મરણ પ્રમાણપત્ર મેળવી નાસતા ફરતા આરોપીઓની યાદીમાંથી નામ કમી કરાવતી એલ.સી.બી.પાટણ