જ્યા જ્યા નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની કલાપી ની ઘરતી ને ઘારાસભ્ય જનકભાઈ તળાવિયા એ નમન કરી ઘરતી માતા નો આભાર માન્યો હતો
લાઠી બાબરા ના ઘારાસભ્ય જનકભાઈ તળાવિયા એ લાઠી નગરપાલિકા અને દામનગર ની પેટા ચૂંટણી મા વોર્ડ વાઇઝ મીટીગ કરી ડોરટુડોર પ્રચાર કરી પોતે કરેલા કામો બતાવી લોકો પાસે વોટ માગી સતત આ વિસ્તારમાં ફરી લાઠી નગરપાલિકા અને દામનગર નગરપાલિકા ની 2 ઉમેદવાર ની ચુંટણી મા પ્રચંડ જીત મળતા લાઠી અને દામનગર ના લોકો નો આભાર માન્યો હતો
લાઠી નગરપાલિકા ની ચુંટણી મા એડીચોટીનું જોર લગાવી સતત લાઠી ના હરેક વોર્ડ મા જઇને પ્રચાર કરી લાઠી નગરપાલિકા ની 6 વોર્ડ ની ચુંટણી મા 18 ભાજપ ના ઉમેદવાર વિજેતા જાહેર થતા સ્પષ્ટ બહુમતી લાઠી નગરપાલિકા મા મળતા લાઠી બાબરા ના જાગૃત ઘારા સભ્ય જનક તળાવીયા એ કવી કલાપી ની ઘરતી ને નમન કરી આભાર વ્યક્ત કર્યો હતો અને દામનગર મા પણ બે ઉમેદવારો વિજયતા થતા દામનગર ના લોકો નો પણ આભાર વ્યક્ત કર્યો હતો
રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર
