વારાહી ગામમાં અને આજુબાજુના વિસ્તારમાં 20 ગાડીઓ સાથે યુ જી વી સી એલ ના કર્મચારીઓ દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું જેમાં 514 કનેક્શન ચેક કરતા 35 વીજ ચોરી પકડાઈ હતી જેમાં 11 મીટર ધારકો અને 24 ડાયરેક્ટ થાંભલા ઉપર વાયર નાખી ચોરી કરતા પકડાયા હતા જેમાં 9.52,000 નો દંડ કરવામાં આવ્યો હતો
રિપોર્ટર મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર
