આજ રોજ ભારત વિકાસ પરિષદ દ્વારા સેવા સાધના ના બાળકોને ધોરણ 10અને 12 ના વિદ્યાર્થીઓની પરીક્ષાઓ માટે શુભેચ્છા પાઠવવામાં આવી મંત્રોચ્ચાર સાથે તિલક કરી બાળકોને પ્રસાદ અને પેન ભેટ આપવામાં આવી આ પ્રસંગે ઉપસ્થિત ભારત વિકાસ પરિષદ ના ડો રાહુલ પ્રસાદ ચંદ્રેશભાઇ દરજી અંકીત ઠક્કર દિનેશ ભાઈ સોની અલ્પેશભાઈ મારાજ સેવા સાધના પરિવાર વતી રોહિત ભાઈ ઠક્કર ડાયાભાઇ ઠાકોર ભારત વિકાસ પરિષદ નો સંસ્થાનો વતી આભાર માને છે
રિપોર્ટર રમેશભાઈ કચ્છ
