પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી, ઊંઝા ના દર્શન માટે શ્રી રાઘવજી પટેલ સાથે સાંસદ શ્રી હરિભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી કે. કે. પટેલ, પૂર્વ apmc ઊંઝા ચેરમેન શ્રી દિનેશભાઇ પટેલ, રાકેશભાઈ j. p. સહીત અન્ય હોદ્દેદારો અને સ્થાનિક આગેવાનો હાજર રહ્યા હતા.
શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા શ્રી રાઘવજી પટેલ સહિતના નું સારી રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું.
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
