રાપર ત્રંબો ચોકળી ઉપર દેવાયત બાપા પ્રતીમા નું ભુમી પુજન

રાપર માં આપણાં આહીર સમાજ ના વિર સપુત શ્રી દેવાયત બોદર ની પ્રતિમા નુ ભુમી પુજન ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી દેવજીભાઈ વરચંદ સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સાથે આહીર સમાજ ના આગેવાનો રાપર ખડીર આહીર સમાજ પ્રમુખ હરીભાઇ વરચંદ સુરત થી નરેશભાઈ વરચંદ કરછ જિલ્લા પચાયત સભ્ય ભગાભાઈ આહીર જીલ્લા પંચાયત સભ્ય રૂપેશ ભાઈ આહીર રાપર તાલુકા પંચાયત સભ્ય શ્રી બીજલ ભાઈ આહીર

ખેંગાર ભાઈ આહીર કરશનભાઈ આહીર પુર્વ જીલ્લા પંચાયત સદસ્ય નારણભાઈ આહીર ડાયરેક્ટર કેડી સીસી બેંક ખેંગાર ભાઈ પુર્વ સરપંચ અમરાપર જેરામભાઈ આહીર પુર્વ સરપંચ અમરપર વાલા ભાઈ આહીર રતનપર જેરામભાઈ આહીર પુર્વ સદસ્ય તાલુકા પંચાયત પ્રભુભાઈ આહીર બબાભાઈ આહીર હરીભાઇ આહીર પેથાભાઈ આહીર કાનાભાઇ આહીર પુર્વ સરપંચ કુંભારીયા નાથાભાઈ આહીર રાજેશભાઈ આહીર મીડિયા ઈનચાર્જ રાપર અરજણભાઇ આહીર રાપર શહેર આહીર સમાજ ના પ્રમુખ શ્રી રમેશભાઈ આહીર કાનજીભાઈ આહીર લાલજીભાઈ આહીર વાલાભાઇ આહીર મહાદેવભાઈ આહીર નારણભાઈ આહીર ગણેશભાઈ આહીર ભીમા ભાઈ શામજીભાઈ આહીર વેલજીભાઈ આહીર આહીર રાજેશભાઈ આહીર હમીરભાઇ આહીર તથાં રાપર તાલુકાને ખંડીર ના આગેવાનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર રમેશભાઈ આહીર કચ્છ

Leave a Comment

और पढ़ें

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal

और पढ़ें