અમદાવાદ જિલ્લા ના માંડલ તાલુકા ના ટ્રેન્ટ ગામ ખાતે શ્રી રામદેવ પીર આખ્યાન નું આયોજન કરવા માં આવ્યું .જેમાં ભક્તિ નો લાભ સમગ્ર આમ ગામ જનો એ લીધો .

આપણા ગુજરાત ની ગાથા ની કોઈ વાત જ અ શક્ય નથી જેના વખાણ ની ગુજ ચારેય દિશા માં ગુંજે નહિ ત્યારે ગુજરાત માં હિન્દુ સંસ્કૃતિ ની આગવી ઓળખ છે ત્યારે ગુજરાત માં દરેક સ્થળ ઉપર હજુ પણ ધર્મ નો પાયો ટકાવી આવનારી પેઢી ને સારા સંસ્કાર ઉજાગર કરવા રાજા હરિશ્ચંદ્ર .રાજા ભરથરી . રા નવઘણ . ભવાઈ અને વધુ માં રામદેવ પીર આખ્યાન જેવા ધાર્મિક કાર્યક્રમ ધર્મ અર્થ કરવા માં આવતા હોય છે ત્યારે આજ રોજ અમદાવાદ જિલ્લા ના માંડલ તાલુકા ના ટ્રેન્ટ ગામ ખાતે જાલીસણા ગામ રામદેવ પીર નું આખ્યાન નું આયોજન કરવા માં આવ્યું હતું જે માં આમ જનતા માં નાના ભૂલકાં થી લઈને વડીલો સુધી આ આખ્યાન ભક્તિ ના પ્રસાદ રૂપે દરેક ભાવિ ભક્તો જોડાયા હતા .

Patel Balvantbhai Ahmedabad
Author: Patel Balvantbhai Ahmedabad

Patel Balvant Bhai.(Ahemdabad)

Leave a Comment

और पढ़ें

Patan | કાકોશી પોલીસ સ્ટેશનના ઠાકરાસણ ગામે પ્રાથમીક શાળામાં તેમજ સિધ્ધપુર પો.સ્ટે.ના કનેસરા ગામે પ્રાથમીક શાળામાં થયેલ કોમ્પ્યુટર ચોરીના વણશોધાયેલ ૦૩ ગુના શોધી કાઢી રૂ.૪,૩૭,૫૦૦/- ના મુદ્દામાલ સાથે કુલ ચાર આરોપીઓને પકડી પાડતી એલ.સી.બી પાટણ

Pelli Poola Jada

Cricket Live Score

Corona Virus

Rashifal